Gauhar Khan PHOTO: ગૌહર ખાને ફરી ફેન્સને બનાવ્યા દિવાના, શેર કરી સુંદર તસવીરો

Gauhar Khan PHOTO: બિગ બોસ 7ની વિજેતા ગૌહર ખાને 2003માં આવેલી ફિલ્મ મિસ ઈન્ડિયાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

ગૌહર ખાન

1/8
Gauhar Khan PHOTO: બિગ બોસ 7ની વિજેતા ગૌહર ખાને 2003માં આવેલી ફિલ્મ 'મિસ ઈન્ડિયા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
2/8
ટીવી અને બોલિવૂડ અભિનેત્રી ગૌહર ખાનને આજે કોઈ પરિચયની જરૂર નથી
3/8
ગૌહરે તેના અદભૂત અભિનયથી ન માત્ર દર્શકોનું દિલ જીતી રહી છે, પરંતુ લોકો તેના મનમોહક અભિનયના દિવાના પણ બની ગયા છે.
4/8
તેણી તેના ટીવી શો અને પ્રોજેક્ટ્સ કરતાં તેના લુક માટે વધુ લોકપ્રિય છે.
5/8
હવે ફરી એકવાર ગૌહરે તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે.
6/8
ગૌહર ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સુંદર ફોટો શેર કર્યો છે.
7/8
તેના આઉટફીટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ઓફ ચણિયા ચોલીમાં ખૂબ સુંદર લાગે છે.
8/8
ગૌહર ખાન સોશિયલ મીડિયા ક્વીન છે, હકીકતમાં તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે (All Photos-Instagram)
Sponsored Links by Taboola