jennifer winget: જેનિફર વિંગેટની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ
Jennifer Winget Bold Pics: ટીવીની હોટ અભિનેત્રીઓમાંની એક જેનિફર વિંગેટ આજે કોઈ પરિચય પર નિર્ભર નથી. તે દરરોજ તેના બોલ્ડ અને બ્યુટીફુલ લુકને ફેન્સ સાથે શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા સમય પહેલા અભિનેત્રી વેબ સિરીઝ 'કોડ એમ'માં જોવા મળી હતી.
જો કે તેની આ સિરીઝ પણ ચાહકોને પસંદ આવી હતી.
હાલમાં જ જેનિફરે ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.
શો 'બેહદ' અને 'બેહદ 2'માં માયાની ભૂમિકા ભજવીને દરેક ઘરની ફેવરિટ બનેલી અભિનેત્રી જેનિફર વિંગેટ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે.
તાજેતરમાં જ અભિનેત્રીની લેટેસ્ટ પોસ્ટે ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જેનિફર વિંગેટ ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
અભિનેત્રીની આ તસવીરો ચાહકોને પણ પસંદ આવી રહી છે.
સોશિયલ મીડિયામાં એક્ટ્રેસની તસવીરો વાયરલ થઈ છે. (તમામ તસવીરો જેનિફર ઈન્સ્ટાગ્રામ)