Kanika Mann Pics: કનિકા માને શેર કરી બોલ્ડ તસવીરો, ઈન્ટરનેટ પર લાગી આગ
gujarati.abplive.com
Updated at:
02 Aug 2022 10:41 PM (IST)
1
આ દિવસોમાં કનિકા માન રોહિત શેટ્ટીના શો 'ખતરો કે ખિલાડી'માં જોરદાર ધૂમ મચાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તેણે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેના અલગ-અલગ અવતાર જોવા મળી રહ્યા છે.
3
કનિકા માન એક જાણીતી ટીવી અભિનેત્રી છે. તે ઝી-ટીવીના શો ગુડ્ડન તુમ સે ના હો પાયેગામાં જોવા મળી હતી.
4
આ દિવસોમાં અભિનેત્રી દક્ષિણ આફ્રિકામાં 'ખતરો કે ખિલાડી 12' (KKK 12)માં વ્યસ્ત છે.
5
કનિકા માન તેના નરમ બબલી સ્વભાવ માટે જાણીતી છે. તે તેના વીડિયોમાં પણ આવા જ અંદાજમાં જોવા મળે છે.
6
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. કોઈ દિવસ એવો નથી જતો જ્યારે તે ઈન્સ્ટાગ્રામ પર તેની કોઈ પોસ્ટ શેર ન કરે. (All Photos-Instagram)