Puja Banerjee Photos: ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીની ગ્લેમરસ તસવીરો

Puja Banerjee Photos: સુપરહીટ ટીવી શો દેવોં કે દેવ મહાદેવથી લાઇમલાઇટમાં આવેલી અભિનેત્રી પૂજા બેનર્જીને આજે કોઈ ઓળખની જરૂર નથી.

પૂજા બેનર્જી

1/8
Puja Banerjee Photos: સુપરહીટ ટીવી શો 'દેવોં કે દેવ મહાદેવ'થી લાઇમલાઇટમાં આવેલી અભિનેત્રી પૂજા બેનર્જીને આજે કોઈ ઓળખની જરૂર નથી.1
2/8
તેણે પોતાના એક જ શોથી ઘર-ઘરમાં એક ખાસ ઓળખ બનાવી લીધી.
3/8
આજે પણ મોટાભાગના લોકો તેમને માતા પાર્વતીના નામથી ઓળખે છે, જે તેમણે મહાદેવમાં ભજવેલી ભૂમિકા હતી.
4/8
પૂજા છેલ્લા કેટલાક સમયથી સ્ક્રીન પરથી ગેરહાજર છે, પરંતુ તેમ છતાં તે સતત હેડલાઈન્સમાં રહે છે.
5/8
અલબત્ત, પૂજા સ્ક્રીન પર હંમેશા સિમ્પલ-સોબર છોકરીનો રોલ કરતી જોવા મળી છે.
6/8
રિયલ લાઈફમાં પૂજા એકદમ બોલ્ડ અને ગ્લેમરસ છે.
7/8
પૂજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
8/8
તેમના ફેન્સ પણ પૂજાના નવા ફોટોઝની ખુબ આતુરતાથી રાહ જુએ છે. (All Photos-Instagram)
Sponsored Links by Taboola