Rashmi Desai PHOTO: સાડીમાં દુલ્હનની જેમ તૈયાર થઈ રશ્મિ દેસાઈ, જુઓ ખાસ તસવીરો
Rashmi Desai: રશ્મિ દેસાઈ તેની બોલ્ડ સ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે ફરી એકવાર રશ્મિ દેસાઈએ ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે પોતાનો નવો લુક શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અભિનેત્રી રશ્મિ દેસાઈ
1/9
Rashmi Desai PHOTO: અભિનેત્રી રશ્મિ દેસાઈ તેની બોલ્ડ સ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે ફરી એકવાર રશ્મિ દેસાઈએ ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે પોતાનો નવો લુક શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
2/9
એક તરફ લોકો તેની એક્ટિંગથી મંત્રમુગ્ધ થાય છે તો બીજી તરફ રશ્મિની સ્ટાઈલનો જાદુ પણ લાખો લોકો પર થવાયેલો રહે છે. આવી સ્થિતિમાં અભિનેત્રીનો દરેક નવો લુક ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
3/9
ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ રશ્મિ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાનો પૂરો પ્રયાસ કરે છે
4/9
ઘણીવાર તે તેના કામના પ્રોજેક્ટ્સની ઝલક ચાહકો સાથે શેર કરે છે. આવી સ્થિતિમાં તેમના ફોલોઅર્સની યાદી પણ સતત વધી રહી છે.
5/9
હવે ફરી રશ્મિના નવા લુકે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ વખતે અભિનેત્રીએ પોતાની સુંદરતાથી ચાહકોનું દિલ જીતી લીધું છે.
6/9
રશ્મિ દેસાઈના લેટેસ્ટ લુક વિશે વાત કરીએ તો અભિનેત્રીએ મરૂન કલરની સાડી પર હેવી વર્ક બ્લાઉઝ પહેર્યું હતું. રશ્મિ દેસાઈના આ સુંદર લુક પર બધાની નજર અટકી ગઈ છે.
7/9
જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રીએ હેવી ગોલ્ડ ઈયર પીસ, લાઉડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
8/9
નાની બિંદી અને યુનિક હેરસ્ટાઇલ રશ્મિ દેસાઈના આ લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે.
9/9
બીજી તરફ રશ્મિના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો તાજેતરમાં જ તેણે તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે. તે ટૂંક સમયમાં વેબ સિરીઝ 'રાત્રી કે યાત્રી 2'માં જોવા મળશે. (All Photos-Instagram)
Published at : 17 Oct 2022 05:55 PM (IST)