Shivangi Joshi Photos: ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીનો ગ્લેમરસ સાડી લૂક, જુઓ તસવીરો
Shivangi Joshi Photos: ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીનો ગ્લેમરસ સાડી લૂક, જુઓ તસવીરો
શિવાંગી જોશી
1/8
નાના પડદાની લોકપ્રિય અભિનેત્રી શિવાંગી જોશીની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
2/8
અભિનેત્રીની સિમ્પલ સાડી લૂકમાં તસવીરો વાયરલ થઈ રહી છે. ચાહકો પણ તેના સાડી લૂકને પસંદ કરી રહ્યા છે.
3/8
શિવાંગી જોશીના આ લુકના તેના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે. આ તસવીરોમાં ટીવી એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/8
શિવાંગી જોશીની આ તસવીરો ઘણી જૂની છે પરંતુ ફેન્સ સિમ્પલ સાડી લૂકને લાઈક કરી રહ્યા છે.
5/8
શિવાંગી જોશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરીને તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
6/8
શિવાંગી ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી.
7/8
ટીવી શો સિવાય શિવાંગી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.
8/8
(તમામ તસવીરો શિવાંગી-ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Jun 2024 08:03 PM (IST)