Soumya Tandon Photo: સૌમ્યા ટંડનનો કિલ્લર લુક, ફેન્સ થયા દિવાના
Soumya Tandon Photo: ભાભીજી ઘર પર હૈ સિરિયલથી પ્રસિદ્ધિ મેળવનારી સૌમ્યાએ ઐસા દેશ હૈ મેરા જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
સૌમ્યા ટંડન
1/8
Soumya Tandon Photo: ભાભીજી ઘર પર હૈ સિરિયલથી પ્રસિદ્ધિ મેળવનારી સૌમ્યાએ 'ઐસા દેશ હૈ મેરા' જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
2/8
ભાભીજી ઘર પર હૈમાં ગોરી મેમની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી સૌમ્યા ટંડન હાલમાં ટીવીથી દૂર છે.
3/8
સૌમ્યા ટીવીથી ભલે દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
4/8
ટીવીથી દૂર રહ્યા પછી પણ સૌમ્યા ટંડન તેના ચાહકોનું મનોરંજન કરવાની એક પણ તક છોડતી નથી.
5/8
તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
6/8
આ તસવીરોમાં તે શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
7/8
લાઈટ મેકઅપમાં પણ સૌમ્યા ટંડન આ ફોટામાં સુંદર લાગી રહી છે.
8/8
અભિનેત્રીના ફોટા પરથી નજર હટાવવી ચાહકો માટે મુશ્કેલ છે. (All Photos-Instagram)
Published at : 31 Oct 2022 06:51 PM (IST)