Kapil Sharma થી લઈને Avika Gor સુધી, આ ટીવી સ્ટાર્સે વજન ઘટાડી બધાને ચોંકાવ્યા
શહનાઝ ગિલ : બિગ બોસ 13 માં જોવા મળેલી શહનાઝ ગિલે પણ શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, શહનાઝે ડાયેટ પ્લાન ફોલો કરી આશરે 12 કિલો જેટલું વજન ઘટાડ્યું છે.(Pic Credit: social media)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃષ્ણા અભિષેક : ધ કિપલ શર્મા શોમાં પોતાની કોમેડિની બધાને હસાવનાર કૃષ્ણાએ 7 કિલો આસપાસ વજન ઘટાડ્યું છે. મીડિયો રિપોર્ટ અનુસાર કૃષ્ણાને તેની પત્ની કાશ્મીરાએ આવું કરવા માટે મોટીવેટ કર્યો હતો. (Pic Credit: social media)
કશ્મીરા શાહ : કૉમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની અને ટીવી સ્ટાર્સ કશ્મીરા શાહે લોકડાઉન દરમિયાન પોતાનું વજન ઓછુ કર્યું છે. કશ્મીરાએ 12થી 14 કિલો વજન ઘટાડી પરફેક્ટ શેપ મેળવ્યો છે.(Pic Credit: social media)
કપિલ શર્મા : કોમેડિ કિંગ કપિલ શર્મા એક સમયે ખૂબ જ મોટો થઈ ગયો હતો અને બીમાર લાગતો હતો. લોકડાઉન દરમિયાન કપિલે તકનો ફાયદો ઉઠાવ્યો અને પોતાનું વજન 11 કિલો ઘટાડ્યું હતું. નવા અવતારમાં કપિલ એકદમ ફિટ એન્ડ ફાઈન જોવા મળે છે. (Pic Credit: social media)
મુંબઈ: વર્ષ 2020 કોરોના મહામારીના કારણે ઘણા લોકો માટે મુસીબત બનીને આવ્યું, જ્યારે ઘણા લોકો એવા છે જેમણે આ તકનો ફાયદો ઉઠાવ્યો છે. અમે એવા ટીવી સ્ટાર્સની વાત કરી રહ્યા છીએ જેમણે 2020માં શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું, કેટલાક સ્ટાર્સનો એવા બદલ્યા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. આવો નજર કરીએ એવા સ્ટાર્સ પર. (Pic Credit: social media)
અવિકા ગોર: બાલિકા વધુ ફેમ અવિકા ગૌર તમે બધાએ જોઈ હશે, પરંતુ શરત લગાવી લો અવિકાનું હાલનું બોડી ટ્રાન્સફોર્મેશન તમને એક પળ માટે ચોંકાવી દેશે. અવિકાએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી જેમાં તેને પ્રથમ વખત જોઈ ઓળખવી મુશ્કેલ લાગી રહ્યું હતું. (Pic Credit: social media)
- - - - - - - - - Advertisement - - - - - - - - -