ફરી સેક્સી ડ્રેસમાં ઉર્ફી જાવેદે તહેલકો મચાવ્યો, ફેન્સ પણ ચોંક્યા, જુઓ તસવીરો
1/5
મુંબઇઃ અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એકવાર તેના લેટેસ્ટ લુકને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં જ ઉર્ફી જાવેદે Urfi Javed Dress) ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
2/5
બિગ બૉસ ઓટીટીથી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (urfi javed) પોતાના લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આ વખતે તેને હદો જ પાર કરી દીધી છે. તેને તાજેતરમાં કંઇક એવુ જ કર્યુ છે.
3/5
ખરેખરમાં, ઉર્ફી જાવેદની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં તે બેકલેસ ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે. હવે ચારેય બાજુ ઉર્ફી જાવેદના લૂકની જોરદાર ચર્ચાઓ થઇ રહી છે.
4/5
આમ તો ઉર્ફી જાવેદ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ પણ ઉર્ફી જાવેદની તસવીરો પર ખુબ પ્રેમ લૂંટાવે છે.
5/5
બિગ બૉસ ઓટીટીના ઘરમાં ઉર્ફી જાવેદે ખુબ ધમાલ મચાવી હતી. ઉર્ફી પોતાના ગ્લેમરસ અને અજીબોગરીબ ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે, એ કહેવુ કંઇક ખોટુ નથી કે ઉર્ફી જાવેદ પોતાના દરેક આઉટફિટને બહુ કૉન્ફિડેન્ટની સાથે ફ્લૉન્ટ કરે છે. (તમામ તસવીરો ઉર્ફી જાવેદ ઈન્સ્ટાગ્રામ)
Published at : 24 Jan 2022 04:54 PM (IST)
= 5">