Urfi Javed Photo: બિકીનીમાં હોટ લાગે છે ઉર્ફી જાવેદ, જુઓ તસવીરો

Urfi Javed Photo: ઉર્ફી જાવેદ તેની વિચિત્ર સ્ટાઈલ અને વિચિત્ર ફેશન સેન્સથી લોકોના હોશ ઉડાવતી રહે છે. ઉર્ફી દર વખતે અનોખા આઉટફિટ પહેરીને ચર્ચામાં રહે છે, જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

Continues below advertisement
Urfi Javed Photo:  ઉર્ફી જાવેદ તેની વિચિત્ર સ્ટાઈલ અને વિચિત્ર ફેશન સેન્સથી લોકોના હોશ ઉડાવતી રહે છે. ઉર્ફી દર વખતે અનોખા આઉટફિટ પહેરીને ચર્ચામાં રહે છે, જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

ઉર્ફી જાવેદ

Continues below advertisement
1/8
Urfi Javed Photo:  અભિનેત્રી ઉર્ફી જાવેદ તેની વિચિત્ર સ્ટાઈલ અને વિચિત્ર ફેશન સેન્સથી લોકોના હોશ ઉડાવતી રહે છે. ઉર્ફી દર વખતે અનોખા આઉટફિટ પહેરીને ચર્ચામાં રહે છે, જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

2/8
હવે આ દરમિયાન ઉર્ફી જાવેદની નવી તસવીરો સામે આવી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં ઉર્ફી જાવેદ બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
3/8
સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયેલી ઉર્ફીનો કોઈપણ લુક મિનિટોમાં વાયરલ થઈ જાય છે.
4/8
ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડ ફેશનને કારણે ચર્ચામાં રહે છે.
5/8
આ વખતે તેનો નવો લુક લોકોના હોશ ઉડાવી રહ્યો છે.
Continues below advertisement
6/8
ઉર્ફી જાવેદ તેના નવા પ્રકારની ફેશન સેન્સ માટે પ્રખ્યાત છે. ઉર્ફીનો લુક હવે ઘણા ટોક શોનો ભાગ બની ગયો છે.
7/8
ઉર્ફી જાવેદની નવી લેટેસ્ટ તસવીરોમાં બિકીનીમાં જોવા મળી રહી છે.
8/8
ઉર્ફીનો આ લુક અત્યાર સુધીનો સૌથી હોટ લુક માનવામાં આવી રહ્યો છે.
Sponsored Links by Taboola