ચોંકાવનારા ડ્રેસિંગને લઈ ચર્ચામાં રહે છે Urfi Javed,તસવીરો થાય છે વાયરલ
gujarati.abplive.com
Updated at:
29 May 2022 09:14 PM (IST)
1
ઉર્ફીએ પોતાના કરિયરની શરૂઆત સીરિયલ 'બડે ભૈયા કી દુલ્હનિયા'થી કરી હતી. આ પછી તે 'ચંદ્ર નંદિની' અને 'મેરી દુર્ગા' સહિત ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એટલું જ નહીં, ઉર્ફી જાવેદે તેના ફોટોગ્રાફ્સમાંથી એક ડ્રેસ બનાવ્યો હતો, જેને પહેરીને તેણે હોટ પોઝ આપ્યા હતા.
3
ઉર્ફી આજે એક સોશિયલ મીડિયા સેન્સેશન છે, જે તેની વિચિત્ર ફેશન સ્ટાઇલથી ચર્ચામાં રહે છે.
4
બેકલેસથી લઈને કટ-આઉટ ડ્રેસ સુધી, તેણી પોતાના અનોખા પોશાક ડિઝાઇન કરે છે.
5
એકવાર અભિનેત્રીએ હદ વટાવી દીધી હતી. તેણે સેફ્ટી પિનથી બનેલો ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.
6
જો કે, ઉર્ફી અહીં અટકી ન હતી. થોડા સમય પહેલા તેણે તૂટેલા કાચના ટુકડામાંથી ડ્રેસ બનાવ્યો હતો અને તે પહેરીને બહાર આવી હતી. આ માટે તે હેડલાઇન્સમાં રહી હતી.