Urfi Javed Photo: ફરી અતરંગી આઉટફીટમાં જોવા મળી ઉર્ફી, ફેશન જોઈને તમે માથું ખંજવાળવા લાગશો
gujarati.abplive.com
Updated at:
12 Apr 2024 08:48 PM (IST)

1
Urfi Javed Photo: અભિનેત્રી ઉર્ફી જાવેદ તેની વિચિત્ર સ્ટાઈલ અને વિચિત્ર ફેશન સેન્સથી લોકોના હોશ ઉડાવતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ઉર્ફી દર વખતે અનોખા આઉટફિટ પહેરીને ચર્ચામાં રહે છે, જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

3
હવે આ દરમિયાન ઉર્ફી જાવેદની નવી તસવીરો સામે આવી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં ઉર્ફી જાવેદ અતરંગી આઉટફીટમાં જોવા મળી રહી છે.
4
સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયેલી ઉર્ફીનો કોઈપણ લુક મિનિટોમાં વાયરલ થઈ જાય છે.
5
ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડ ફેશનને કારણે ચર્ચામાં રહે છે.
6
આ વખતે તેનો નવો લુક લોકોના હોશ ઉડાવી રહ્યો છે. આ વખતે અભિનેત્રીનો ડ્રેસ જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.