એક્ટ્રેસ ઉર્ફી જાવેદનો ફરી જોવા મળ્યો બોલ્ડ અંદાજ, પિંક શૂટમાં શેર કરી ગ્લેમરસ તસવીરો

તસવીર ઉર્ફી જાવેદ ઈન્સ્ટાગ્રામ

1/6
બિગ બોસમાં પોતાનો જલવો બતાવી ચૂકેલી ઉર્ફી જાવેદ પોતાની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ પોતાના કપડાને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફી જાવેદે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ તસવીરો શેર કરતી રહી છે.
2/6
તાજેતરમાં જ ઉર્ફી જાવેદે હોટ તસવીર શેર કરી છે. ઉર્ફી જાવેદની આ તસવીરોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
3/6
ઉર્ફી જાવેદે તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં તે પિંક કલરના શૂટમાં જોવા મળે છે. તેના બોલ્ડ લૂકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
4/6
ઉર્ફી પોતાની આ સ્ટાઇલને લઈને વારંવાર ચર્ચામાં રહે છે.
5/6
બિકિની તસવીરોને લઈ ઉર્ફી સતત ચર્ચામાં રહે છે. ઉર્ફીની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે.
6/6
તમામ તસવીરો ઉર્ફી જાવેદના ઇન્સ્ટાગ્રામ પરથી લીધેલી છે.
Sponsored Links by Taboola