સેક્સી ડ્રેસમાં ફરી જોવા મળ્યો ઉર્ફી જાવેદનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
1/5
મુંબઇઃ ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એકવાર તેના બોલ્ડ અને હોટ લુકને લઈ ચર્ચામાં છે. ઉર્ફી જાવેદે ( Urfi Javed Dress) ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફરી એક વખત અભિનેત્રીએ હોટ પોઝ આપ્યા છે.
2/5
ઉર્ફીએ બિકિની પહેરી તેના ઉપર શર્ટ પહેરી હોટ પોઝ આપ્યા હતા. ઉર્ફીની આ તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે.
3/5
બિગ બૉસ ઓટીટીથી ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ (urfi javed) પોતાના લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આ વખતે તેણે હદો જ પાર કરી દીધી છે. ઉર્ફીએ શાનદાર ડ્રેસમાં ખૂબ જ હોટ પોઝ આપ્યા છે, આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.
4/5
ઉર્ફી પોતાના ડ્રેસિંગને લઈ સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
5/5
ફેન્સની સાથે પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ પણ ઉર્ફી જાવેદની તસવીરો પર ખુબ પ્રેમ લૂંટાવે છે. ઉર્ફી પોતાના ગ્લેમરસ અને અજીબોગરીબ ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો ઉર્ફી ઈન્સ્ટાગ્રામ)
Published at : 06 Mar 2022 09:27 PM (IST)