Urvashi Rautela Pics: ઉર્વશી રૌતેલાના કાતિલ અંદાજે ફેન્સને બનાવ્યા દિવાના
ઉર્વશી રૌતેલા તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે.
ફાઇલ તસવીર
1/7
બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે
2/7
ઉર્વશી રૌતેલા તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે.
3/7
ઉર્વશી રૌતેલાએ આ બોલ્ડ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
4/7
વન પીસ ડ્રેસમાં ઉર્વશી રૌતેલા પોતાના કિલર લુકથી ફેન્સને દિવાના બનાવી રહી છે
5/7
આ દિવસોમાં ઉર્વશી રૌતેલા ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.
6/7
આ સિવાય ઉર્વશી રૌતેલાએ ખૂબ જ ઓછા સમયમાં પોતાના દમદાર અભિનયને કારણે એક અલગ ઓળખ બનાવી છે.
7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી લેવામાં આવી છે.
Published at : 13 Aug 2022 12:09 PM (IST)