Urvashi Rautela Photo: બ્રાઈડલ લુકમાં જોવા મળી ઉર્વશી રૌતેલા, તસવીરો જોઈ ફેન્સ થયા દિવાના
gujarati.abplive.com
Updated at:
27 Sep 2023 11:14 PM (IST)
1
Urvashi Rautela Photo: તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. પરિણીતિનો બ્રાઈડલ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં તે દુલ્હનની જેમ સજ્જ જોવા મળી રહી છે. આ બ્રાઈડલ ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
3
ઉર્વશી રૌતેલાના કિલર લૂક પર ફિદા છે ફેન્સ
4
ઉર્વશી દરેક આઉટફીટમાં હોટ દેખાય છે
5
ઉર્વશી તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે
6
ઉર્વશીએ ફિલ્મી કરીયરની શરુઆત સિંહ સાહબ ધી ગ્રેટથી કરી હતી.
7
2012માં મિસ યુનિવર્સ રહી ચુકી છે ઉર્વશી રૌતેલા.
8
ઉર્વશી રૌતેલાએ સનમ રે, હેટસ્ટોરી 4, પાગલપંતી સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.