vidya malvade: એક્ટ્રેસ વિદ્યા માલવડેનો શાનદાર સાડી લૂક, જુઓ તસવીરો
abp asmita
Updated at:
31 Dec 2023 05:00 PM (IST)
1
વર્ષ 2007માં શાહરૂખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયા રીલિઝ થઈ હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી અને ઘણા એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મમાં અભિનેત્રી વિદ્યા માલવડે જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વિદ્યા માલવડે તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે.
3
હાલમાં એક્ટ્રેસ તેની શાનદાર સાડી તસવીરોને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
4
વિદ્યા દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. એક્ટ્રેસને સાડી પહેરવી ખૂબ જ પસંદ છે.
5
સાડી લૂકમાં એક્ટ્રેસ પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી છે.
6
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
7
એક્ટ્રેસના ફેન્સ પણ તેના સાડી લૂકને પસંદ કરી રહ્યા છે.
8
(તમામ તસવીરો વિદ્યા ઈન્સ્ટાગ્રામ )