VJ Anushka Hot Photos: એક્ટ્રેસ અનુષા દાંડેકરે બિકિનીમાં આપ્યા હોટ પોઝ, જુઓ કાતિલ અંદાજ
VJ Anushka Hot Photos: એક્ટ્રેસ અનુષા દાંડેકરે બિકિનીમાં આપ્યા હોટ પોઝ, જુઓ કાતિલ અંદાજ
એક્ટ્રેસ અનુષા દાંડેકર
1/8
એક્ટ્રેસ, સિંગર અને પ્રેઝન્ટર વીજે અનુષા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસથી ફેન્સને આશ્ચર્યચકિત કરતી જોવા મળે છે.
2/8
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેણે સેક્સી બિકીનીમાં તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે.
3/8
જેમાં તેનો અવતાર જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અનુષાની બોલ્ડ બિકિની તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ બની છે.
4/8
અભિનેત્રીએ પોતાના આ બોલ્ડ લૂકથી તમામ હદ પાર કરી છે. ચાહકો પણ તસવીરો પર લાઈક કોમેન્ટ કરી રહ્યા છે.
5/8
અનુષા દાંડેકર 2003થી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. દિલ્હી બેલી જેવી ફિલ્મોમાં અભિનેત્રી કામ કરી ચૂકી છે.
6/8
અનુષા દાંડેકરની હોટ બિકિની તસવીરોએ સોશિયલ મીડિયમાં આગ લગાવી છે.
7/8
બિકિનીમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
8/8
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Jan 2023 05:21 PM (IST)