Wamiqa Gabbi Saree Look: વામિકા ગબ્બીનો ગ્લેમરસ સાડી લૂક, જુઓ તસવીરો

Wamiqa Gabbi Saree Look: વામિકા ગબ્બીનો ગ્લેમરસ સાડી લૂક, જુઓ તસવીરો

વામિકા ગબ્બી

1/6
Wamiqa Gabbi Photos: અભિનેત્રી વામિકા ગબ્બી પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રીનો હાલમાં સ્ટાઇલિશ સાડી લૂક વાયરલ થયો છે. એક્ટ્રેસ સાડી લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
2/6
એક્ટ્રેસ સાડી લૂકમાં ચાહકોના દિલ જીતી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ સાડીમાં પોતાની તસવીરો શેર કરી છે. નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/6
અભિનેત્રી વામિકા ગબ્બીએ ફરી એકવાર પોતાના દેશી અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સાડીમાં પોતાનો નવો લુક શેર કર્યો છે, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો છે.
4/6
આ ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગે છે અને ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. તેણે સ્ટાઈલિશ બ્લાઉઝ સાથે સાડી સ્ટાઇલ કરી છે. ન્યૂનતમ મેકઅપ સાથે એક્ટ્રેસ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/6
વામિકા ગબ્બીનો આ દેશી અંદાજ સાબિત કરે છે કે તે માત્ર એક પ્રતિભાશાળી અભિનેત્રી જ નથી પણ ફેશનની દ્રષ્ટિએ પણ કોઈથી ઓછી નથી.
6/6
તેની સાદગી અને સ્ટાઇલનું આ મિશ્રણ ચાહકોના દિલને ખૂબ જ ખુશ કરે છે. વામિકાનો આ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
Sponsored Links by Taboola