34 વર્ષની ઉંમરનાં બિકીની પહેરીને રુબીનાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

રૂબીના દિલૈક

1/6
34 વર્ષની રૂબીના દિલૈકનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર ચાહકોના હોશ ઉડાવી રહ્યો છે. આ લેટેસ્ટ લુકમાં રૂબીના તેની બિકીની લૂકમાં જોવા મળી રહી છે.
2/6
'બિગ બોસ 14' વિજેતા રૂબિના દિલૈક લેટેસ્ટ લુકમાં કહેર વર્તાવી રહી છે. અભિનેત્રીએ પોતાના શરીર પર પારદર્શક કપડું વીંટાળ્યું છે.
3/6
અભિનેત્રી પારદર્શક કપડાની અંદર બિકીની પહેરેલી જોવા મળી.
4/6
પોતાના લૂકને કમ્પ્લિટ કરવા વાળને બાંધેલા રાખ્યા છે અને લાથે સટલ મેકઅપ કર્યો છે.
5/6
રુબિનાએ આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીર શેર કરતા તેમણે લખ્યું, અલગ થવાની હિંમત કરો, પરંતુ એકદમ અલગ નહીં.
6/6
રુબિના તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી. તે તેની બોલ્ડ તસવીરો સમયે સમયે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.(All Photos-Instagram)
Sponsored Links by Taboola