Aabha Paul Photo: ગંદી બાત ફેમ આભા પોલની બોલ્ડ તસવીરો ફેન્સને બનાવે છે દિવાના

Aabha Paul Photo: વેબ સિરીઝ 'XXX' અને ગંદી બાત'માં તેની ભૂમિકાઓ માટે જાણીતી આભા પૉલે ફરી એકવાર તેના બોલ્ડ અવતારથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અભિનેત્રીએ સેક્સી આઉટફિટ્સ અને બોલ્ડ લુકમાં ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે, જેનાથી તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આભા તેના બોલ્ડ લુક માટે જાણીતી છે, એક્ટ્રેસનો સિઝલિંગ લૂક જોઈને ફેન્સ કોમેન્ટ કરવાથી પોતાને રોકી શકતા નથી.
આભા પોલની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે.
આભા પોલ ચાહકો તેમને લોલિતા ભાભીના નામથી પણ ઓળખે છે.
આભા પોલ સાઉથ ઈંડસ્ટ્રીમાં પણ પોતાના હુસ્નનો જાદૂ પાથરી ચુકી છે.
અભિનેત્રી આભા પોલ તમિલ ફિલમોમાં જાણીતો ચહેરો છે. ઓટીટી પર બોલ્ડ અદાઓ બતાવાની મર્યાદા પાર કરવાના કારણે ચર્ચામાં રહે છે.
આભા પોલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સિંઝલિંગ અદાઓથી ચાર ચાંદ લગાવી દે છે