કોણ છે Pragya Jaiswal? સલમાન ખાન સાથે ફિલ્મને લઈ ચર્ચામાં, જુઓ એક્ટ્રેસની ગ્લેમરસ તસવીરો
1/13
(PHOTOS- PRAGYA JAISWAL INSTAGRAM)
2/13
Antim: The Final Truth ના ડાયરેક્ટર મહેશ માંજરેકર છે.
3/13
આ ફિલ્મમાં સલમાન પોલીસની ભૂમિકામાં જોવા મળશે. તેમાં આયુષ શર્મા એક ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે.
4/13
ફિલ્મ અંતિમ-દ ફાઈનલ ટ્રુથ (Antim: The Final Truth) ની શૂટિંગ બાદ એ સમાચાર વાયરલ થયા તેમાં પ્રજ્ઞા જાયસવાલ પણ છે. ત્યારબાદ તે ચર્ચામાં છે.
5/13
પ્રજ્ઞાએ બોલીવૂડમાં ટીટી એમબીએ નામની ફિલ્મથી એન્ટ્રી કરી હતી આ ફિલ્મમાં તેની અપોઝિટ નિશાંત દાહિયા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નહી.
6/13
પ્રજ્ઞા જબલપુરથી છે અને તેની ઉંમર 30 વર્ષ છે. આ મહીને 12 જાન્યુઆરીએ પ્રજ્ઞાએ પોતાના 30માં જન્મદિવસની ઉજવણી કરી.
7/13
પ્રજ્ઞાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે.
8/13
પ્રજ્ઞા પોતાની તસવીરોના માધ્યમથી પોતાના કામની અપડેટ્સ આપતી રહે છે
9/13
પ્રજ્ઞા સોશિયલ મિડાય સ્ટાર પણ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર હાલ 17 લાખ ફોલોવર્સ છે.
10/13
તેની સુપરહિટ તેલગૂ ફિલ્મોમાં મિર્ચી બોય, ફેંસ, ગુટ્રોડુ, નક્ષત્રંમ, જય જાનકી નાયક સામેલ છે.
11/13
પ્રજ્ઞાએ વર્ષ 2014 માં ‘વિરાટ્ટૂ આઈ ડેગા’ થી ડેબ્યૂ કર્યું હતું.
12/13
પ્રજ્ઞા જાયસવાલ સાઉથ ઈન્ડસ્ટ્રીની સ્ટાર છે. તેલુગૂમાં તેની ઘણી ફિલ્મો હિટ થઈ ચૂકી છે.
13/13
Pragya Jaiswal PHOTOS: સોશિયલ મીડિયા પર પ્રજ્ઞા જાયસવાલની તસવીરો વાયરલ થઈ રહી છે. તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે કારણ કે તે બોલીવૂડના દબંગ સલમાન ખાન સાથે મોટા પડદા પર જોવા મળશે. આ સાથે જ ઘણા લોકો જાણવા માંગે છે કે પ્રજ્ઞા જાયસવાલ છે કોણ જેને આટલા મોટા સ્ટાર સાથે ફિલ્મ મળી છે. આવો જાણીએ.
Published at :