Priyanka Chopra થી લઇને Deepika Padukone સુધી, Instagram પર આ સ્ટાર્સના છે સૌથી વધુ ફોલોઅર્સ

Highest followers on Instagram: ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બોલિવૂડ સેલિબ્રિટી અને ક્રિકેટરોના છે. આજે આપણે જાણીશું કે બોલિવૂડ સેલેબ્સમાં કોના ફોલોઅર્સ સૌથી વધુ છે.

Continues below advertisement
Highest followers on Instagram: ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બોલિવૂડ સેલિબ્રિટી અને ક્રિકેટરોના છે. આજે આપણે જાણીશું કે બોલિવૂડ સેલેબ્સમાં કોના ફોલોઅર્સ સૌથી વધુ છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

Continues below advertisement
1/9

2/9
ફોર્બ્સના અહેવાલો અનુસાર, બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના Instagram પર 89.5M ફોલોઅર્સ છે. અભિનેત્રીઓમાં સૌથી વધુ લોકો તેને ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા લોકોની યાદીમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનું નામ સૌથી પહેલા આવે છે.
3/9
અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 83.4 મિલિયન ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તેની 1,972 પોસ્ટ છે અને તે 827 લોકોને ફોલો કરે છે.
4/9
બોલિવૂડમાં સૌથી વધુ ફોલોઅર્સની યાદીમાં આલિયા ભટ્ટ પણ સામેલ છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 80 મિલિયન ફોલોઅર્સ છે.
5/9
આ પછી ઈન્સ્ટાગ્રામ પર ટોપ ફોલોઅર્સની યાદીમાં કેટરિના કૈફ આવે છે. અભિનેત્રીના ઇન્સ્ટા પર 76.8 ફોલોઅર્સ છે. કેટરિના પહેલા દેશના પીએમ નરેન્દ્ર મોદીનું નામ આવે છે. વડાપ્રધાન 79.9M ફોલોઅર્સ સાથે ઇન્સ્ટા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા લોકોમાં પાંચમા ક્રમે આવે છે.
Continues below advertisement
6/9
દીપિકા પાદુકોણ આ યાદીમાં સામેલ છે. બોલિવૂડ અભિનેત્રી દીપિકાના 76.2 મિલિયન ફોલોઅર્સ છે અને તે 185 લોકોને ફોલો કરે છે.
7/9
સિંગર નેહા કક્કર 75.4M ફોલોઅર્સ સાથે ઇન્સ્ટા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ભારતીયોની યાદીમાં આઠમા નંબરે છે.
8/9
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના ઇન્સ્ટા પર 68.7 મિલિયન ફોલોઅર્સ છે. અને તે 72 લોકોને ફોલો કરે છે.
9/9
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસના ઇન્સ્ટા પર 66.9 મિલિયન ફોલોઅર્સ છે. તે 1272 લોકોને ફોલો કરે છે.
Sponsored Links by Taboola