Zaara Yesmin Photo: ઝારા યાસ્મીને સ્ટાઈલીશ અંદાજમાં કેમેરા સામે આપ્યા પોઝ
gujarati.abplive.com
Updated at:
17 Mar 2024 11:43 PM (IST)
1
Zaara Yesmin Photo: ઝારા યાસ્મિને તેના તાજેતરના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.જેમાં તેણે બ્લેક આઉટફીટ કેરી કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઝારા કેમેરાની સામે પોતાના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
3
ઝારા યાસ્મિનનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
4
ઝારા યાસ્મિન એક્ટ્રેસ બનવા ઇચ્છે છે. તે અનેક શોમાં નજર આવી ચૂકી છે. તે અનેક આવા બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. તે એક્ટિંગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
5
ખરેખર, ઝારા યાસ્મીન આ પહેલા પણ પોતાની હોટ અને બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ચૂકી છે.
6
ઝરા યાસ્મીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.ચાહકો પણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
7
(All Photo Instagram)