Zaara Yesmin Pics: બ્લેક ટ્રાન્સપરન્ટ આઉટફીટમાં ગ્લેમરસ લાગી ઝારા યાસ્મિન
Zaara Yesmin Pics: ઝારા યાસ્મીનની ઘણી બોલ્ડ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે આ ઝારા યાસ્મીન કોણ છે અને તે ક્યાંની છે.
ઝારા યાસ્મીન
1/7
આ સિવાય જો તમે પણ ઝારા યાસ્મીન વિશે અને તેના અંગત જીવન સાથે જોડાયેલી અન્ય માહિતી જાણવા માગો છો, તો ચાલો આજે તમને જણાવીએ કે કોણ છે ઝારા યાસ્મીન જેણે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
2/7
ઝારા યાસ્મીનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ઝારા યાસ્મીન બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને પોઝ આપી રહી છે.
3/7
8 જાન્યુઆરી 1994ના રોજ આસામમાં જન્મેલી ઝારા યાસ્મીન એક મોડલ અને બિઝનેસવુમન પણ છે. તેનું અસલી નામ રૂખસાર યાસ્મીન છે.
4/7
તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. જેમાં અસીમ રિયાઝથી લઈને પાર્થ સામંથા જેવા કલાકારો હતા. તેણે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે પેન્ટોક્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડની સહ-સ્થાપક છે.
5/7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝારા યાસ્મિને જાહેરાતો, ગીતો અને તેના બિઝનેસ દ્વારા સારી એવી કમાણી કરી છે. 30 વર્ષની ઝારા યાસ્મીનનું નામ નામકરણ ફેમ એક્ટર ઝૈન ઈમામ સાથે જોડાયું હતું. તેમના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયા હતા.
6/7
ઝારા યાસ્મિને તેના તાજેતરના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.જેમાં તેણે ટ્રાન્સપરન્ટ આઉટફીટ કેરી કર્યો છે.
7/7
(All Photo Instagram)
Published at : 29 Aug 2025 06:00 PM (IST)