Zaara Yesmin Photo: ઝારા યાસ્મીને નવા ફોટોશૂટમાં બોલ્ડનેસની તમામ હદો કરી પાર
gujarati.abplive.com
Updated at:
01 Mar 2024 11:56 PM (IST)
1
Zaara Yesmin Photo: ઝારા યાસ્મિને તેના તાજેતરના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.જેમાં તેણે શોર્ટ ડ્રેસ પહેર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ ડ્રેસમાં તે ખૂબ જ બ્યુટીફુલ દેખાઇ રહી છે.
3
ઝારા યાસ્મિનનું આ ફોટોમાં ડોન્ટ ફિગર પણ જોવા મળી રહ્યું છે.
4
ઝારા યાસ્મિન એક્ટ્રેસ બનવા ઇચ્છે છે. તે અનેક શોમાં નજર આવી ચૂકી છે. તે અનેક આવા બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે.
5
ખરેખર, ઝારા યાસ્મીન આ પહેલા પણ પોતાની હોટ અને બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ચૂકી છે.
6
ઝરા યાસ્મીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.ચાહકો પણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.