Zayn Marie Khan Pics: આમિર ખાનની ભત્રીજીની બોલ્ડ તસવીરોએ લગાવી આગ
Zayn Marie Khan Photos: આમિર ખાનની ભત્રીજી ઝેન ખાન ગ્લેમરની બાબતમાં તેની દીકરી કરતાં એક ડગલું આગળ છે. જેનનું ઇન્સ્ટાગ્રામ તેના સુંદર ફોટાઓથી ભરેલું છે.
ઝેન મેરી ખાન
1/6
Zayn Marie Khan Photos: આમિર ખાનની ભત્રીજી ઝેન ખાન ગ્લેમરની બાબતમાં તેની દીકરી કરતાં એક ડગલું આગળ છે. જેનનું ઇન્સ્ટાગ્રામ તેના સુંદર ફોટાઓથી ભરેલું છે.
2/6
બોલિવૂડ એક્ટર આમિર ખાનની ભત્રીજી ઝેન મેરી ખાનનું નામ એ સ્ટારકિડ્સમાં સામેલ છે જે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
3/6
ઝેન ખાન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મન્સૂર ખાનની પુત્રી છે.
4/6
ઝેને વર્ષ 2016માં ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
5/6
આ ફિલ્મમાં ઋષિ કપૂર, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળ્યા હતા.
6/6
ઝેન નેટફ્લિક્સ શો 'મિસિસ સીરિયલ કિલર'માં પણ જોવા મળી હતી. (All Photos-Instagram)
Published at : 31 Jul 2022 04:27 PM (IST)