નેન્સી ત્યાગી બાદ દિલ્હીની આ ઇન્ફ્લૂએન્સર કાન્સમાં છવાઇ, જાણો કોણ છે સોનમ છાબરા?

માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ ઘણા ઇન્ફ્લૂએન્સર્સ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઇ ગયા છે. નેન્સી ત્યાગી બાદ હવે દિલ્હીની એક યુવતી કાન્સમાં છવાઇ ગઇ છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/6
માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ ઘણા ઇન્ફ્લૂએન્સર્સ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઇ ગયા છે. નેન્સી ત્યાગી બાદ હવે દિલ્હીની એક યુવતી કાન્સમાં છવાઇ ગઇ છે.
2/6
આ યુવતી દિલ્હીના કરોલ બાગની રહેનારી લોકપ્રિય ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ ઇન્ફ્લૂએન્સર સોનમ છાબરા છે. જેણે કાન્સમાં સાડી પહેરી તમામનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું.
3/6
સોનમ છાબરા લોકોના દિલ જીતી રહી છે. દરેક લોકો તેના લુકના ખૂબ વખાણ કરતા જોવા મળે છે.
4/6
સોનમ છાબરા ઇન્ફ્લૂએન્સર હોવાની સાથે ટોપ લાઇવ હોસ્ટ કરનારી એન્કર, મૉડલ અને એક્ટર પણ છે
5/6
સોનમે ફિલ્મ 'ક્રિકેટ' મારફતે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે શોર્ટ ફિલ્મ 'કુછ કહેના થા તુમસે'માં પણ જોવા મળી હતી. સાથે જ 'મેડ ઇન હેવન'ના કેટલાક વીડિયોમાં પણ તે કામ કરી ચૂકી છે
6/6
સોનમના કાન્સ લુકની વાત કરીએ તો તેણે બ્લેક કલરની ઓર્ગેન્ઝા સાડી પહેરી હતી. આ સાડીની કિંમત 1,64,000 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. સોનમના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે. તેનો દરેક વીડિયો અપલોડ થતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
Sponsored Links by Taboola