Isha Talwar Pics: ડેનિમ ડ્રેસમાં ખૂબ ગ્લેમરસ લાગી રહી છે 'મિર્ઝાપુર'ની માધુરી ભાભી
મિર્ઝાપુર 2માં જોવા મળેલી માધુરી યાદવ એટલે કે ઈશા તલવારે પોતાના ઈન્ડિયન લૂકથી ઘણી ચર્ચા જગાવી હતી. હવે તેણે ડેનિમમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર ચાહકો સાથે શેર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેબ સિરીઝ 'મિર્ઝાપુર 2'ના તમામ પાત્રોને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. સીરિઝમાં માધુરી યાદવનો રોલ કરનાર એક્ટ્રેસ ઈશા તલવારે પણ ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે. હવે સરળ દેખાતી માધુરી ભાભીએ પોતાની કેટલીક તસવીરોથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.
'મિર્ઝાપુર 2'માં સાડીમાં લપેટાયેલી જોવા મળેલી ઈશા તલવારે તેની કેટલીક ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે
ઈશાએ સાઈડ થાઈ હાઈ સ્લિટ ડેનિમ સ્કર્ટ અને હોલ્ટર નેક ડેનિમ ક્રોપ ટોપ પહેર્યું છે.
તસ્વીરોમાં ઈશા માત્ર તેના ટોન્ડ લેગ્સ જ ફ્લોન્ટ કરી રહી નથી, પરંતુ તે ઓપન બેકલેસ લુકમાં સિઝલીંગ પણ દેખાઈ રહી છે.
તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
'મિર્ઝાપુર 3'માં ઈશા તલવાર તેના પતિ મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્માની વિધવા તરીકે ખૂબ જ દમદાર રોલમાં જોવા મળશે
થોડા સમય પહેલા ઈશા તલવારે શૂટિંગ રેપઅપની એક ઝલક શેર કરી હતી, જેમાં તે સફેદ સાડીમાં જોવા મળી હતી.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે