વિન્ટર લૂકમાં દીપિકા પાદુકોણનો ગ્લેમરસ અંદાજ, ક્રોપ ટોપ અને જેકેટમાં એરપોર્ટ પર થઇ સ્પોટ, જુઓ તસવીરો

દીપિકા પાદુકોણ આજે સવારે તેની બહેન સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી વિન્ટર લૂકમાં ખૂબ જ સ્ટાઇલિશ દેખાતી હતી

તસવીર ઇન્સ્ટામાંથી

1/6
દીપિકા પાદુકોણ બહેન સાથે એરપોર્ટ પર જોવા મળી, કીર્તિ ખરબંદા પણ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી.
2/6
દીપિકા પાદુકોણ આજે સવારે તેની બહેન સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી વિન્ટર લૂકમાં ખૂબ જ સ્ટાઇલિશ દેખાતી હતી.
3/6
દીપિકાએ તેના એરપોર્ટ લુક માટે બ્લુ ડેનિમ જીન્સ સાથે સફેદ સ્વેટર પર ચેક બ્લેઝર પહેર્યું હતું. અભિનેત્રીએ આ લુક સાથે બ્લેક કલરના શૂઝ પસંદ કર્યો હતા. જ્યારે દીપિકાની બહેને ઓલિવ ગ્રીન કલરનો જમ્પ સૂટ પહેર્યો હતો.
4/6
દીપિકાના એરપોર્ટ લૂકની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ અભિનેત્રીની ફેશન સેન્સની પ્રશંસાસ કરી રહ્યાં છે.
5/6
દીપિકાના એરપોર્ટ લૂકની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ અભિનેત્રીની ફેશન સેન્સની પ્રશંસાસ કરી રહ્યાં છે.
6/6
રિતિક રોશન અને દીપિકા પાદુકોણ હાલ ફિલ્મ 'ફાઈટર'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં અભિનેતા ચંદન કે આનંદ પણ છે. આ ફિલ્મમાં તેણે પાઈલટની ભૂમિકા ભજવી હતી
Sponsored Links by Taboola