Party Photos: કંગનાએ મોડી રાત્રે બ્રાલેટ ટૉપ પહેરીને મોડી રાત્રે એકદમ હૉટ અંદાજમાં કરી પાર્ટી, જશ્નમાં દેખાયો સેક્સી અંદાજ
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પોતાની આગામી ફિલ્મ 'ધાકડ'નુ શૂટિંગ પુરુ કરી લીધુ છે. આ ખાસ પ્રસંગે કંગનાએ આખી ટીમ માટે એક ખાસ સેલિબ્રેશનનુ આયોજન કર્યુ હતુ. જેની ઇનસાઇડ તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ. જુઓ કંગનાની તસવીરો......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરો કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સની સાથે શેર કરી છે, જે થોડાક જ વારમાં ખુબ વાયરલ થઇ ગઇ.
સામે આવેલી તસવીરોમાં કંગના આખી ટીમની સાથે જશ્નમાં ડુબીને મસ્તી કરતી દેખાઇ રહી છે.
આની સાથે જ આ દરમિયાન કંગનાના આ લૂકની પણ ખુબ ચર્ચા થઇ રહી છે.
સામે આવેલી આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે કંગનાએ બ્રાલેટ ટૉપ પહેરેલુ હતુ અને જેમાં તે એકદમ સ્ટાઇલિશ અને હૉટ લાગી રહી હતી.
પાર્ટીમાં શેમ્પેન અને વાઇની સાથે સેલિબ્રેશન કરવામાં આવ્યુ.
આની સાથે જ કંગનાની પાર્ટીમાં તેની બહેન રંગોલી પણ દેખાઇ.
કંગનાએ પોતાના લૂકના ફોટોશૂટની તસવીરો પણ ફેન્સની સાથે શેર કરી છે, જેને એક્ટ્રેસના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
કંગનાના આઉટફિટ્સની સાથે સાથે તેની લાઇટ જ્વેલરી પણ તમામ લોકોને ખુબ પસંદ આવી રહી છે.
તમામ તસવીરો કંગનાના ઇન્સ્ટગ્રામ પરથી લેવામાં આવી છે.
આ પ્રસંગે કંગનાએ કેક પણ કાપી જેના પર ધાકડ લખેલુ હતુ.
કંગના બ્રાલેટ ટૉપ