Lata Mangeshkar Passes Away: શું હતું લત્તાનું અસલી નામ, શા માટે મંગેશકર સરનેમ લખતા હતા

લતા મંગેશકર

1/6
સંગીતનું દુનિયામાં લત્તાજી એક એવું નામ છે. જેની તુલના કોઇ સાથે ન થઇ શકે. તેની ગાયિકીને અનેક પુરસ્કારની નવાજવામાં આવી હતી. તેમને દાદા સાહેબ ફાળકે અને ભારત રત્ન એવોર્ડથી સન્માન કરાયા હતા.
2/6
સુરોની દુનિયામાં લત્તાનું નામ ખૂબ જ પૂજનિય છે. તેમને તેમની ગાયિકાના કારણે જ બોલિવૂડની સંગીત દુનિયા પર રાજ કર્યું. તેમની સાથે જોડાયેલી બીજી અનેક વાતો છે.જેને લોકો જાણતા નથી. તેમના નામની જ હકીકત લઇ લો
3/6
લત્તાનું અસલી નામ કુમારી લત્તા દીનાનાથ મંગેશકર હતું. પિતાનું નામ પંડિત દીનાનાથ મંગેશકર હતું. તેમના પિતા મરાઠી થિયેટરના મશહૂર એક્ટર અને મ્યુઝિશિયન હતા. દીનાનાથને પિતા કરતા માતા સાથે વધુ લગાગ હતો.
4/6
દીનાનાથના માતા યૂસુબાઇ દેવદાસી હતી. તે મંગેશી ગામમાં રહેતા હતા. તે મંદિરમાં ભજન કિર્તન કરીને ગુજારો કરતા હતા. બસ અહીંથી જ દિનાનાથને મંગેશકરનું ટાઇટલ મળ્યું. જન્મ સમયે લત્તાનું નામ હેમા રખાયું હતું. આ એ નાનકડી હેમા છે. જેને દુનિયા લત્તાના નામથી ઓળખતી હતી.
5/6
લત્તા મંગેશકરને અનેક પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દાદા સાહેબ ફાળકે અને ભારત રત્ન અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેમને તેમની કરિયરમાં ગીતોને જે સ્વર આપ્યો તે સદાબહાર બની ગયા.
6/6
લત્તા દીદી આજે દુનિયાને અલવિદા કહી ગયા પરંતુ તેઓ અદભૂત 25 હજાર ગીતોની વિરાસત છોડી ગયા છે. જે સંગીતની દુનિચામાં હંમશા સાસ્વત રહેશે.
Sponsored Links by Taboola