કરોડપતિ ખાનદાની આ વહુ આવા કપડાંમાં પહોંચી એરપોર્ટ, જુઓ તસવીરો
કેટલાક લોકો એટલા બેલેસ્ડ હોય છે કે, સમય સાથે તેની બ્યૂટી એક ટકો પણ ઓછી નથી થતી. ટી સીરિઝના માલિક ભૂષણની પત્નીને આ વાત એકદમ ફિટ બેસે છે.30 પ્લસ હોવા છતાં પણ તે યંગ યુવતીઓને પણ ટ્કકર મારે તેવી બ્યુટીફુલ છે. તેને જોયા બાદ એવ કહેવું અઘરુ છે કે, તે ટીનેજ દીકરાની માતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવ્યા ખોસલા કુમારને મુંબઇ એરપોર્ટ બહાર સ્પોટ થઇ હતી. તે સિમ્પલ કોટન મીડીમાં જોવા મળી. જો કે મુંબઇના વેધર મુજબ આ પરફેક્ટ આઉટફિટ છે
આ ડ્રેસની એક બીજી ખાસ વાત એ હતી કે, તે ત્રણ કલરન શેડ હતા. જે ઓરેંજ,. ગ્રીન, બ્લુ કોમ્બિનેશનલમાં જોવા મળી હતી.
દિવ્યાએ ઓફ વ્હઇટ શોલ્ડર બેગ પણ કેરી કર્યું હતું. આ પર્સની કિમત 1,33,53 રૂપિયા છે.
તેમણે કમ્ફર્ટનું ધ્યાન રાખતાં પગમાં સફેદ શુઝ પહેર્યાં હતા. જેની હિલ બ્રાઉનિશ શેડ હતી.
આ અદાકારા ફેસ પર મિનિમલ મેકઅપ કર્યો હતો. જે તેની નેચરલ બ્યુટીને ઉભારતો હતો. તો તેને કમ્ફર્ટ માટે વાળને પણ સિમપ્લી ક્લચ કર્યાં હતા.
આ ડ્રેસમાં દિવ્યા 25 વર્ષની યુવતી જોવી લાગતી હતી. તેને જોઇને એ કહેવું મુશ્કેલ છે કે, તે પત્ની, વહુ, પત્ની અને એક ટીનેજ પુત્રની માતા છે.