બોલિવૂડ એક્ટ્રેસ Elli AvrRam એ સોશિયલ મીડિયા પર શેર કર્યું કિલર ફોટોશૂટ, ફેન્સે કરી ફિગરની પ્રશંસા

Elli AvrRam Viral Pics: સ્વીડિશ-ગ્રીક અભિનેત્રી એલી અવરામે ફિલ્મ કિસ કિસકો પ્યાર કરોમાં અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. આ સિવાય તે આમિર ખાન સાથે હરફન મૌલા ગીતમાં પણ જોવા મળી હતી.

All Photo Credit: Instagram

1/7
Elli AvrRam Viral Pics: સ્વીડિશ-ગ્રીક અભિનેત્રી એલી અવરામે ફિલ્મ 'કિસ કિસકો પ્યાર કરો'માં અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. આ સિવાય તે આમિર ખાન સાથે 'હરફન મૌલા' ગીતમાં પણ જોવા મળી હતી.
2/7
હાલમાં અભિનેત્રી તેની તસવીરોને કારણે ચર્ચામાં છે જે તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
3/7
એલી અવરામની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટામાં અભિનેત્રી સફેદ શર્ટ અને બિકિની પહેરેલી જોવા મળી રહી છે.
4/7
ભીના શર્ટ અને ભીના વાળ સાથે અભિનેત્રીનો અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
5/7
એલી અવરામે પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યું અને ઘણા બધા પોઝ આપ્યા હતા.
6/7
એલી અવરામના આ ફોટા જોઈને નેટીઝન્સ તેના ફિગરની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે તો લખ્યું- 'ઈન્ટરનેટ ક્રેશ થઈ જશે.'
7/7
આ પહેલા પણ એલી અવરામ પોતાની સિઝલિંગ તસવીરોથી લોકોને દિવાના બનાવી ચૂકી છે.
Sponsored Links by Taboola