Erica Fernades: શોર્ટ હેર, બ્લેકલેસ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી એરિકા ફર્નાડિસ, તસવીરો થઇ વાયરલ
ટીવી એકટ્રેસ એરિકા ફર્નાડિસના બોલ્ડ લૂકે સૌ કોઇને સરપ્રાઇઝ કરી દીધાં છે. ઇસ્ટાગ્રામ પર તે લૂક્સની તસવીરો શેર કરતી રહે છે. જો કે આ વખતે એરિકાનું લૂક્સ ખૂબ જ ગ્લેમરશ અને સ્ટાઇલિશ જોવા મળ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઉટિંગ માટે નીકળેલી એરિકાનો લૂક હંમેશાની જેમ ખૂબ જ સ્ટાઇલિશ હતો. તેમણે ફ્લોરલ પ્રિન્ટનો ડ્રેસ કેરી કર્યો હતો. જે બેકલેસ હોવાથી બોલ્ડ લૂક આપે છે. તો ફ્રન્ટથી સ્કેવર નેક અને નૂડલ્સ સ્ટ્રાઇપ આ ડ્રેસને ખૂબ જ સ્ટાઇલિશ બનાવી રહી છે.
આ ક્યૂટ શોર્ટ ફ્લોરલ પ્રિન્ટ સાથે એરિકાએ વ્હાઇટ સ્નીકર મેચ કર્યું હતું. તો હાથમાં પિંક હેન્ડ બેગ તેના લૂક કમ્પલિટ કરે છે. મેકઅપની વાત કરીએ તો તેમણે લાઇટ મિનિમમ મેકઅપ કર્યો હતો. ગ્લોઇંગ સ્કિનની સાથે આંખો પર લાઇટ મેકઅપ હતો. તો રેડ લિપ્સ ખૂબસૂરત લૂકમાં ચાર ચાંદ લગાવે છે.
લેધર મીની સ્કર્ટની સાથે એરિકાએ વ્હાઇટ બીકીને ટોપ ટીમ અપ કર્યું હતું. આ લૂકને એરિકાએ ડ્યૂર્ઇ મેકઅપ સાથે કેરી કર્યો હતો. જેમાં ન્યૂડ ટોનની લિપસ્ટિક સાથે મિનિમમ આઇ મેકઅપ સામેલ છે. તો એરિકાની એરિંગ પણ એક સ્પેશિયલ લૂકને કમ્પલિટ કરે છે.
એરિકા ફર્નાડિસનું આ ફોટોશૂટ હાલ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જેમાં તે ઉર્ફી જાવેદની સ્ટાઇલને કોપી કરતી જોવા મળી હતી. આ ફોટો શૂટ માટે તેને બ્લેક બિકીનીની સાથે સફેદ રંગની નેટ કેરી કરી હતી. આ આઉટફિટમાં થોડા દિવસ પહેલા ઉર્ફી જાવેદે ફોટો પોસ્ટ કરી હતી.