Mouni Roy Lehnga Looks: સ્ટાઇલિશ લહેંગામાં સૌથી સુંદર દેખાવા માંગો છો? તો મૌની રોયના આ આઉટફિટ્સ વોર્ડરોબમાં કરો સામેલ
Mouni Roy Lehnga Looks: મૌનીના ઘણા બોલ્ડ લુક્સ જોયા હશે પરંતુ આજે અમે તમને મૌની રોયના ટ્રેડિશનલ લહેંગા લુક્સ બતાવીશું જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૌની રોય બોલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. મૌની રોયનો ડાન્સ અને સ્ટાઇલ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
મૌની છાશવારે ફોટોશૂટ કરાવતી રહે છે અને તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કરતી રહે છે.
ટ્રેડિશનલ લહેંગમાં મૌની રોય ખૂબ જ સુંદર દેખાઇ છે. ફેન્સે તેના આ લૂકને ખૂબ લાઇક કર્યો છે.
આ લુકમાં મૌનીએ બ્લેક લહેંગા સાથે સ્મોકી ઈફેક્ટ આપવા સ્મોકી મેકઅપ કર્યો છે. છે.લૂકને સિમ્પલ અને ગ્રાન્ડ બનાવવા માટે, મૌનીએ તેના સોફ્ટ કર્લ્સ સાથે સ્મોકી મેક-અપ કર્યું છે.
સફેદ લહેંગામાં મોની પરી જેવી દેખાઇ રહી છે.
આ તસવીર મૌની અને સૂરજના મેરેજ સેરેમનીની છે.સંગીત સેરેમનીનું આ લૂક ખૂબ ધ્યાન આકર્ષિત કરે છે.
આ ફોટો પણ મૌનીના મેરેજ સેરેમનીની છે. મૌની અને સૂરજના લગ્નના દિવસે તેમણે રેડ લહેંગાની સાથે ચોકર સહિતની રજવાડી જ્વેલરી ટીમઅપ કરી હતી.