Freida Pinto: પોતાના પ્રથમ કો-સ્ટાર સાથે છ વર્ષ સુધી ડેટિંગ કર્યું, જાણો ફ્રિડા પિન્ટોની લવ લાઇફ વિશે
gujarati.abplive.com
Updated at:
18 Oct 2022 10:25 AM (IST)
1
પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી Freida Pinto આજે તેનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ફ્રિડા પિન્ટોએ પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે
3
તે સ્લમડોગ મિલિયોનેરની 'લતિકા' તરીકે જ ઓળખાય છે.
4
ફ્રિડા અને દેવ પટેલ 6 વર્ષથી એકબીજાના સંબંધમાં હતા.
5
જો કે તે પછી તેઓ એકબીજાથી અલગ થઇ ગયા હતા.
6
દેવ પટેલથી અલગ થયા બાદ ફ્રીડા પિન્ટો પોલો પ્લેયર રોકી બકાર્ડીને ડેટ કરવા લાગી હતી
7
પરંતુ ફ્રિડા અને રોકીનો સંબંધ બહુ લાંબો સમય ટકી શક્યો નહીં.
8
બાદમાં ફ્રિડા ફોટોગ્રાફર કોરી ટ્રેનના પ્રેમમાં પડી
9
ફ્રિડા કોરી ટ્રેનના બાળકની માતા પણ બની છે.
10
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.