Ganesh Utsav: શિલ્પાથી લઇને માધુરી સુધી સેલેબ્સે બાપ્પાનું આસ્થાભેર કરી આગતા સ્વાગતા, જુઓ તસવીરો
Ganesh Utsav: બોલિવૂડના દરેક સેલેબ્સ દર વર્ષે બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરે છે. શિલ્પાથી માંડીને માધુરી સુધી દરેક સેલેબ્સ બાપ્પાની પૂજા આરતી કરી હતી. તેની તસવીરો સામે આવી છે.
Continues below advertisement

સેલેબ્સની ગણેશ ઉત્સવની તસવીરો
Continues below advertisement
1/10

ગણેશ ચતુર્થીએ દેશભરમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાતો તહેવાર છે. બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે. ઘણા સ્ટાર્સ ભગવાન ગણેશને તેમના ઘરે લાવે છે અને ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. અહીં અમે તમને એવા સેલેબ્સ વિશે જણાવીશું જેઓ દર વર્ષે પોતાના ઘરે બાપ્પાનું ભવ્ય સ્વાગત કરે છે.
2/10
શિલ્પા શેટ્ટી પણ દર વર્ષે બાપ્પાને ઘરે લાવે છે અને આસ્થા સાથે સેવા પૂજા કરે છે.
3/10
શિલ્પા શેટ્ટી પરિવાર સાથે ગણેશ ઉત્સવની ઉજવણી દર વર્ષે સોશિયલ મીડિયામાં શેર કરે છે.
4/10
સલમાન ખાન પણ ગણેશ ઉત્સવને ખૂબ ધામધૂમથી ઉજવે છે, બાપ્પાનું ઘર પર સ્વાગત કરીને ભાવથી સેવા પૂજા કરે છે.
5/10
સલમાન ખાન પરિવાર સાથે બાપ્પાની સેવા પૂજા કરે છે, સોશિયલ મીડિયા પર શેર કરી છે તસવીર
Continues below advertisement
6/10
બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી પણ ગણેશજીની પરમ ભક્ત છે અને દર વર્ષે બાપ્પાની સેવા પૂજા કરે છે.
7/10
માધુરી દિક્ષિતે ગણેશ સેલિબ્રેશનની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે
8/10
શ્રદ્ધા કપૂર પણ ગણેશ ઉત્સવને શ્રદ્ધાભેર મનાવે છે.બાપ્પાની મૂર્તિ ઘર પર લાવે છે.
9/10
બોલિવૂડ એકટ્રેસ શ્રદ્ધા કપૂરે બાપ્પાના આગમન અને આગતા સ્વાગતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
10/10
બોલિવૂડનો હેન્ડસમ હંક ઋત્વિક રોશન પણ બાપ્પાની મૂર્તિ ઘર પર લાવે છે અને સહ પરિવાર બાપ્પાની આગતા સ્વાગતા અને સેવા પૂજા કરે છે.
Published at : 09 Sep 2024 12:52 PM (IST)