Ganesh Chaturthi Celebration: ખાન પરિવારમાં ધામધૂમથી થયુ બપ્પાનુ સ્વાગત, રિતેશ દેશમુખ અને જેનેલિયા પણ પહોંચ્યા, તસવીરો......

Ganesh_Chaturthi_Celebration_01

1/6
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો આખો પરિવાર ગણેશ ચતુર્થીના તહેવારને ધામધૂમથી સેલિબ્રેટ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના ઘરે ગણપતિ બપ્પા પધારી ચૂક્યા છે.
2/6
દર વર્ષે સલમાનની બહેન અર્પિતા ખાન શર્મા ગણપતિ બપ્પાની પૂજાનુ આયોજન કરે છે. આ વર્ષે પણ તે બપ્પાને લઇને ઘરે આવી છે.
3/6
આ તસવીર સોહેલ ખાનના ઘરની છે, જ્યાં ગણપતિ બપ્પાનુ સ્વાગત કરતા તમામ લોકો ઘરની બહાર દેખાઇ રહ્યાં છે.
4/6
દર વર્ષે આમા વધારે ભીડ હોય છે, પરંતુ આ વર્ષે અર્પિતા સહિત કેટલાક લોકો જ દેખાયા.
5/6
સલમાન ખાનના ઘરે ગણપતિ બપ્પાની આરતીમાં સામેલ થવા રિતેશ દેશમુખ પોતાની પત્ની જેનેલિયાની સાથે પહોંચ્યો.
6/6
આ તહેવારમાં સલમાન ખાનના ઘરે આરતીમાં સામેલ તવા કેટલાય સ્ટાર પહોંચે છે.
Sponsored Links by Taboola