Hina Khan : અમીરાત પેલેસમાં હિના ખાને પોતાની સુંદરતા બતાવી, જુઓ ગ્લેમરસ Photos
gujarati.abplive.com
Updated at:
10 Jun 2022 11:41 PM (IST)
1
ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર પોતાના ફોટોશૂટને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં હિના ખાન અબુ ધાબીના અમીરાત પેલેસમાં ફરતી જોવા મળી રહી છે.
3
હિના ખાન હાલમાં અબુ ધાબીમાં છે અને ત્યાં મસ્તી કરતી જોવા મળી રહી છે.
4
આ તસવીરોમાં હિના ખાન સ્ટાઇલિશ આઉટફિટમાં એકદમ રોયલ લુકમાં જોવા મળી રહી છે.
5
હિના ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે
6
હિના ખાને સ્ટ્રેટ હેર, ઈયરિંગ્સ અને સ્મોકી-ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
7
તે હાલમાં તેની વેબ સિરીઝ 'સેવન વન'ના કારણે ચર્ચામાં છે. આ સિવાય તેની હિન્દી-અંગ્રેજી ફિલ્મ 'કંટ્રી ઓફ ધ બ્લાઈન્ડ' પણ રિલીઝની કતારમાં છે.