Hina Khan : હિના ખાને ઓરેન્જ ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ Photos
gujarati.abplive.com
Updated at:
12 Aug 2022 10:58 PM (IST)
1
હિના ખાનના સ્ટાઈલિશ લુકને જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે, જુઓ આ તસવીરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં હિના ખાન ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં એક કરતા વધુ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.
3
ફોટોમાં, હિના ખાન ઇન્ડોર સેટઅપમાં એક કરતા વધુ પોઝ આપતી જોવા મળે છે.
4
તસવીરોમાં હિના ખાન ખૂબ જ ગોર્જિયસ અને હોટ લાગી રહી છે, જેનાથી ચાહકો માટે નજર હટાવવી મુશ્કેલ બની રહી છે.
5
હિના ખાને ગોલ્ડન ઈયરિંગ્સ, ગળામાં ચેન, હાઈ હીલ્સ, સ્મોકી મેકઅપ અને સ્ટાઈલિશ લુક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો અને કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપ્યા.
6
સોશિયલ મીડિયા પર હિના ખાનના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર પ્રેમ કરતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે.