કોરોના કાળમાં કુતરાને લઇને ફરવા નીકળી મલાઇકા આરોડા, રસ્તાં પરથી ક્લિક થઇ ગ્લેમરસ તસવીરો.....

મલાઇકા અરોડા ફિટનેસ

1/10
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી મલાઇકા અરોડાને તાજેતરમાં જ મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી હતી. આ દરમિયાન મલાઇકાની કેટલીક તસવીરો ક્લિક થઇ ગઇ છે, અમે તમને અહીં એક્ટ્રેસની સુંદર તસવીરો બતાવી રહ્યાં છીએ.... (Photo Credit: Manav Manglani)
2/10
મલાઇકા આ દરમિયાન પોતાના કુતરા સાથે વૉક કરવા માટે ઘરેથી બહાર નીકળી હતી. (Photo Credit: Manav Manglani)
3/10
આ દરમિયાન મલાઇકાના હૉટ લૂક પર દરેકની નજર ચોંટી ગઇ હતી.
4/10
વાયરલ થયેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન મલાઇકા વન પીસ ડ્રેસમાં હૉટ અને બ્યૂટીફૂલ લાગી રહી છે.
5/10
આની સાથે જ કોરોનાથી બચવા માટે મલાઇકાએ મોંઢા પર માસ્ક પણ પહેરેલુ હતુ.
6/10
ઉલ્લેખનીય છે કે મલાઇકા અરોડાને છેલ્લા કેટલાક દિવસોથી કોરોના થઇ ગયો હતો, આ પછી તે બહુ જલ્દી સ્વસ્થ થઇ ગઇ હતી.
7/10
જોકે, હવે કોરોનાના સતત વધતા કેસોની વચ્ચે મલાઇકા રોજ પોતાના પાલતુ કુતરાને લઇને ફરવા માટે ઘરેથી બહાર નીકળે છે.
8/10
મલાઇકા અરોડા ફિટનેસની કેટલી દિવાની છે, એ તો દરેક કોઇ જાણે છે. દરરોજ સવારે બીજુ કોઇ કામ હોય કે ના હોય એક્સરસાઇઝ જરૂર કરે છે.
9/10
47 વર્ષની મલાઇકાને જોઇને કોઇ ના કહે કે તે આગામી 3 વર્ષોમાં 50 વર્ષની થઇ જશે. આને શ્રેય તેની ફિટનેસને જાય છે. એક્ટ્રેસની ફિટનેસ ખરેખરમાં જબરદસ્ત છે.
10/10
47 વર્ષની મલાઇકાને જોઇને કોઇ ના કહે કે તે આગામી 3 વર્ષોમાં 50 વર્ષની થઇ જશે. આને શ્રેય તેની ફિટનેસને જાય છે. એક્ટ્રેસની ફિટનેસ ખરેખરમાં જબરદસ્ત છે.
Sponsored Links by Taboola