કંગનાએ 20 કિલો વજન આ ડાયટ રૂટીનથી ધટાડ્યું, એક્ટ્રેસે શેર કર્યો ફિટનેસ મંત્ર
gujarati.abplive.com
Updated at:
20 Feb 2022 02:38 PM (IST)
1
ફિલ્મ થલાઇવી બાદ 20 કિલો વધારેલું વજન ઘટાડવું કંગના માટે એક સજારૂપ બની ગયું હતું જો કે તેમણે 20 કિલો વજન 6 મહિનામાં ઘટાડ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કંગના તેમના દિવસની શરૂઆત એક ગ્લાસ પાણી અને મસાલા ચાયથી કરે છે. કલાક બાદ રાત્રે પલાળેસ બદામ લે છે.
3
તે નાસ્તામાં રાંઘેલો આહાર લેવાની બદલે ફળ ખાવાનું જ પ્રિફર કરે છે. ફળો ખાધા બાદ તે રાંઘેલું લાઇટ ફૂડ છે છે. તે વધુ દલિયા ખાવાનું પસંદ કરે છે.
4
કંગના લંચમાં સાદુ ભોજન જ લેવાનું પસંદ કરે છે , તે લંચમાં તે સિમ્પલ દાળ, સબ્જી અને રોટી લે છે. કંગનાને કઢી ભાત ખાવા પણ ખૂબ જ પસંદ છે.
5
કંગના દિવસમાં એકવાર નારિયેળ પાણી અથવા છાશ લેવાનું પસંદ કરે છે. કારણ કે વજન ઘટાડવામાં તે ફાયદાકારક છે.
6
કંગના સાંજના સમયે પ્રોટીન શેક પીવે છે. ડિનરમાં કંગના ખીચડી દહીં, ભાત દહીં ખાવાનું પસંદ કરે છે