In Pics: હોમ ક્વોરોન્ટીન આલિયા ભટ્ટ આ રીતે કરી રહી છે સમય પસાર, જુઓ સામે આવી આ તસવીરો
આલિયા ભટ્ટની હોમ ક્વોરોન્ટાઇનની તસવીર
1/5
આલિયા ભટ્ટ કોરોના સંક્રમિત થતાં હાલ હોમ ક્વોરોન્ટાઇન છે. તે હોમ ક્વોરોન્ટાઇન કેવી રીતે સ્પેન્ડ કરી રહી છે. તેની તસવીરો શેર કરી છે.
2/5
આલિયા ફોટોમાં વ્હાઇટ સ્લિવલેસ ટોપમાં સનકિસ્ડ સેલ્ફીમાં જોવા મળી રહી છે. તેમણે ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું ‘ડ્રીમર કભી નહીં ઉઠતે’
3/5
આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન ફ્લોઇંગ વધુ છે. તેમણે તેમના ફેન માટે હોમ ક્વોરોન્ટાઇનની તસવીરો શેર કરી છે.
4/5
આ પહેલા પણ આલિયા ભટ્ટે હોમ ક્વોરોન્ટાઇનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તે ટેડી બિયર સાથે બેડ પર આરામ કરતી જોવા મળી રહી છે.
5/5
આ તસવીરમાં આલિયા ભટ્ટનો મેકઅપ વિનાનો લૂક ફ્લોન્ટ કરી રહી છે. તેમને બેડ પર આરામ કરતી જોઇ શકાય છે.
Published at : 11 Apr 2021 10:32 AM (IST)