Hruta Durgule : હૃતા દુર્ગુલેનો મોહક અંદાજ, જુઓ Photos

Hruta Durgule Photos
1/6
Hruta Durgule Photos : અભિનેત્રી હૃતા દુર્ગુલે સોશિયલ મીડિયા પર અલગ-અલગ લુકમાં ફોટો શેર કરતી રહે છે
2/6
હૃતાએ હાલમાં જ પોતાના સ્પેશિયલ લુકની તસવીરો શેર કરી છે.
3/6
હૃતા આ ફોટોને કેપ્શન આપ્યું છે 'ચાલો વાત કરીએ'.
4/6
હૃતાનો આ લુક નેટીઝન્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.
5/6
હૃતાએ પર્પલ ડ્રેસ અને મોટી ઈયરિંગ્સમાં લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
6/6
હૃતાની ફિલ્મ 'ટાઈમપાસ-3' 29 જુલાઈએ રિલીઝ થવાની છે.
Published at : 18 Jul 2022 11:08 PM (IST)