Urfi Javed Pics: બહેનો સાથે ઉર્ફી જાવેદે કરી Rooftop પાર્ટી, જાળીદાર કપડામાં ફરી બની કેમેરાનું ફોક્સ

Urfi Javed Rooftop Party:ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયામાં પોતાની વિચિત્ર ફેશનને લઈ છવાયેલી રહે છે. આ મામલે તેની બહેન પણ ઓછી ઉતરે તેમ નથી. જેની તસવીરો હાલ વાયરલ થઈ છે.

બહેનો સાથે ઉર્ફી જાવેદ

1/8
સોશિયલ મીડિયા સેંસેશન ઉર્ફી જાવેદ વારંવાર પોતાના આઉટફિટ સાથે એક્સપરિમેંટ કરતી રહે છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. ફરી એકવાર તેણે રિવીલીંગ આઉટફિટ સાથે લોકોનું ધ્યાન ખેંચ્યું છે, આ વખતે તેની બહેન પણ સાથે જોવા મળી.
2/8
ઉર્ફી જાવેદે તાજેતરમાં જ બહેન સાથે પાર્ટી કરી. આ પાર્ટીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. જેમાં ઉર્ફી તેની બહેન સાથે પાર્ટી કરતી નજરે પડી રહી છે.
3/8
ઉર્ફી જાવેદે તેની બે બહેનો ઉરુસા જાવેદ અને અસ્ફી જાવેદ સાથે રૂફટોપ પાર્ટી એન્જોય કરી. લુક્સની વાત કરીએ તો ઉર્ફીએ જાળીદાર આઉટફિટમાં તેનો જલવો બતાવ્યો. જ્યારે તેની બહેન અસ્ફી બ્લેક કલરના ઓફ શોલ્ડર મિની ડ્રેસમાં જોવા મળી.
4/8
આ દરમિયાન તેની વધુ એક બહેન ઉરુસા લેમન ગ્રીન કલરના વન પીસાં જોવા મળી. તસવીરોમાં જોવા મળી રહેલી જાવેદ સિસ્ટર્સની આ તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી છે.
5/8
ઉર્ફી તેની એક્સપરિમેંટલ ફેશનને લઈ ચર્ચામાં રહે છે. દર વખતે ઓવર ધ ટોપ લુક્સને લઈ સરપ્રાઇઝ કરે છે.
6/8
પાર્ટીની સામે આવેલી તસવીરો પરથી ઉર્ફીની સાથે તેની બહેનો પણ ઓછી ગ્લેમરસ નથી તેમ કહેવું ખોટું નથી.
7/8
સોશિયલ મીડિયા પર ઉર્ફીની તસવીરો સમયાંતરે વાયરલ થતી રહે છે. ફેંસ પણ તેની તસવીરો જોવા આતુર હોય છે.
8/8
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
Sponsored Links by Taboola