કરિશ્મા કપૂરના એથનિક લૂકને ટ્ક્કર આપવી સરળ નથી, જુઓ લોલોની શાનદાર ડ્રેસિંગ સેન્સ
90ના દશકથી સિનેમા જગતમાં છવાઇ ગચેલી મસ્તમૌલા અદાથી સૌને દીવાના કરનાર કરિશ્મા કપૂર તેમની ડ્રેસિંગ સેન્સના કારણે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિશ્માની એક્ટિંગ જ નહીં, તે ડ્રેસિંગ સેન્સ અને લૂક્સના કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે.
કરિશ્મા કપૂર ફેન્સની વચ્ચે તેની સ્ટાઇલ અને ફેશનને લઇને હંમેશા બજ ક્રિએટ કરતી જોવા મળે છે. તેના ઇન્ડિયનથી લઇને વેસ્ટર્ન વેર ફેન્સને ફેશન ગોલ આપતી જોવા મળે છે.
કરિશ્મા હવે ફિલ્મોમાં દેખાતી નથી, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે હજી પણ લાખો સુંદરીઓને પ્રેરિત કરતી જોવા મળે છે.
કરિશ્માનો એથનિક લુક હંમેશા બધાનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યો છે
ફેશન ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓએ તેના લુક્સની કોપી કરે છે. પરંતુ ચાહકો લોલોની ઓરિજિનલ સ્ટાઇલ પર ફિદા છે.
સાડી હોય કે લહેંગા અથવા કોઈપણ ઈન્ડો વેસ્ટર્ન, કરિશ્મા દરેકમાં તેનો શાનદાર લૂક ધ્યાન ખેંચે તેવો હોય છે.