Insta સ્ટાર સોફિયા અંસારીની બોલ્ડ તસવીરોએ લગાવી આગ
gujarati.abplive.com
Updated at:
20 Feb 2023 10:03 PM (IST)
1
તેણે પોતાના કરિયરની શરૂઆત ટિક ટોકથી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જો કે ટિકટોક એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
3
ત્યારબાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર રીલ વીડિયો બનાવવાનું શરૂ કર્યું.
4
હાલમાં જ સોફિયા અંસારીએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી.
5
ઈન્ટરનેટ મીડિયા સ્ટાર સોફિયા અંસારીને આજે કોણ નથી ઓળખતું.
6
સોફિયાના બોલ્ડ ફોટા-વીડિયો ઈન્સ્ટા પર અપલોડ થતા જ ઝડપથી વાયરલ થાય છે.
7
લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોમાં તેનો બોલ્ડ લુક આગ લગાવી રહ્યો છે.
8
સોફિયાએ સફેદ રંગનું બ્રેલેટ-પેન્ટનું બટન ખોલીને ખૂબ જ સેક્સી અંદાજમાં પોઝ આપ્યા.
9
સોફિયા અંસારીને ટિકટોકે બ્લોક કરી દીધેલી