NMACC ની લોન્ચ ઇવેન્ટમાં પહોંચી ઇશા અંબાણી, સુંદરતામાં બોલિવૂડ એક્ટ્રેસને આપે છે ટક્કર
gujarati.abplive.com
Updated at:
01 Apr 2023 11:04 PM (IST)
1
મુંબઈમાં આયોજિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ સેરેમની ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ ઈવેન્ટમાં મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પહોંચી હતી. તેની કેટલીક તસવીરો સામે આવી છે.
3
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં ઈશા અંબાણીએ પોતાના લુકથી તમામને ચોંકાવ્યા હતા.
4
ઈશા રેડ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પાપારાઝીની સામે હસતા હસતા ફોટા ક્લિક કરાવ્યા હતા.
5
નોંધનીય છે કે શુક્રવારે પણ ઈશા અંબાણીએ NMACCના લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી.તેણીએ તેના ગળામાં હીરાનો હાર પહેર્યો છે, જે તેના દેખાવમાં આકર્ષણ વધારી રહ્યો હતો
6
નોંધનીય છે કે શુક્રવારે પણ ઈશા અંબાણીએ NMACCના લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
7
ઇશા અંબાણી