આલિયા ભટ્ટ અને વિરાટ કોહલી પર ગુસ્સો ભરાયો બોલિવૂડ એક્ટર, કહ્યું, 'દાનના નામે ભીખ માંગવાનું બંધ કરો'

ફાઇલ

1/4
અભિનેતા અને ફિલ્મ મેકર કામલ રાશિદ ખાને એ સ્ટાર્સ પર નિશાન સાધ્યું છે. જેમણે કોરોના માટે ફંડરેજ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આટલું જ નહીં ટ્વીટમાં કે આર કેએ વિરાટ કહોલી અને આલિયા ભટ્ટને ટેગ પણ કર્યો છે.
2/4
કોરોના વાયરસને દેશમાં તબાહી મચાવી છે આ સ્થિતિમાં સેલેબ્સ લોકોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. કોવિડની બીજી લહેરમાં કેટલાક સેબેલ્સે ડોનેશન કર્યું છે તો કેટલાક સ્ટાર્સ ફંડરેજ પ્રોગ્રામ ચલાવી રહ્યાં છે. ફિલ્મ મેકર કામલ રાશિદે એ લોકો પર કટાક્ષ કર્યો છે., જે લોકો ફંડરેજ પ્રોગ્રામ ચલાવી રહ્યાં છે.
3/4
કેઆરકેએ લખ્યું કે, "અમિતાભજી આપ 100ટકા સાચા છો. જો દાન કરવું હોય તો આપની ઓકાત મુજબ દાન કરો નહિ તો ચૂપચાપ બેસો., દાન માટે લોકો પાસેથી ભીખ કેમ માંગો છેો. આલિયા ભટ્ટ અને વિરાટ કોહલી, કંઇ સમજવામાં આવ્યું કે નહી' કેઆરકેનું આ ટવિટ સોશિયલ મીડિયા પર વાયરસ થઇ રહ્યં છે. તેના ટ્વિટ પર પ્રતિક્રિયા પણ મળી રહી છે.
4/4
અભિનેત્રી અનુષ્કા શર્માના જન્મદિવસે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કોવિડના સમયમાં લોકોની મદદ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. આ ફંડરેજ પ્રોગ્રામ દ્રારા તેમણે 11 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. આ મામલે કેઆરકેએ તેમના પર કટાક્ષ કર્યો છે અને કોઇની મદદ માગ્યાં વિના ખુદ ડોનેટ કરવાની સલાહ આપી છે.
Sponsored Links by Taboola